'અનુપમા' ફેમ ઋતુરાજ સિંહનું નિધન, 59 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા....
ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન થયું છે. ગઈકાલે રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેણે દુનિયાને અલવિદા કહી દીધું.
ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન થયું છે. ગઈકાલે રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેણે દુનિયાને અલવિદા કહી દીધું.
લોકપ્રિય વેબ સિરીઝ 'ફ્રેન્ડ્સ'માં ચૅન્ડલર બિંગની ભૂમિકા ભજવનાર અભિનેતા મેથ્યુ પેરીનું નિધન થયું છે.
બોલીવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીથી એક માઠા સમાચાર આવી રહ્યા છે. 'દિલ ચાહતા હે' ફેમ એક્ટર રિયો કપાડિયાનું નિધન થઇ ગયું છે.
અંબાજી મંદિર ખાતે માતાજીના ભક્તોની સાથે સાથે VIP ભક્તો પણ દર્શન કરવા આવતા હોય છે