ભારતીય કાશ પટેલ અમેરિકાના નવા FIBના વડા હશે
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના કશ્યપ ઉર્ફે કાશ પટેલને એફબીઆઈના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે કાશ એક તેજસ્વી વકીલ, તપાસનીસ અને 'અમેરિકા ફર્સ્ટ' ફાઇટર છે.