Vivo X200 Ultra માં અલગ ટેલિફોટો લેન્સ હશે, આ સુવિધા ખાસ ફોટોગ્રાફી કીટમાં ઉપલબ્ધ
Vivo X200 Ultra 21 એપ્રિલે ચીનમાં લોન્ચ થશે, જેના માટે ફોટોગ્રાફી કિટ એક્સેસરીનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. લોન્ચ પહેલા, કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ એક વૈકલ્પિક બાહ્ય લેન્સ જાહેર કર્યો છે