ભરૂચભરૂચ : આગામી તહેવારોને લઈને કુદરતી પ્રદૂષણ અટકાવા મુહિમ,સત ચેતના સંગઠને કલેક્ટરને આવેદન પાઠવ્યું વિવિધ ધાર્મિક તહેવારોને લઈને કુદરતી સ્ત્રોતને પ્રદુષિત થતા અટકાવવા માટે સત ચેતના સંગઠન દ્વારા ભરૂચ કલેકટરને આયોજનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. By Connect Gujarat 18 Jul 2022 14:28 ISTShare Twitter Share Whatsapp LinkedIn