ગુજરાત વલસાડ : વાપી GIDCની કલર કંપનીમાં ભભૂકી ભીષણ આગ, ફાયર વિભાગે જાહેર કર્યો “મેજર કોલ” વલસાડ જિલ્લાના વાપી GIDCમાં થર્ડ ફેઝમાં આવેલી અનુપ પેન્ટ કલર કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. By Connect Gujarat 17 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn