સુરત : ખોલવડ ગામે 60 ફૂટ ઊંડા કુવામાં યુવક પડ્યો, જુઓ "LIVE" રેસક્યું...
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામે 60 ફૂટ ઊંડા કુવામાં યુવક પડી ગયો હતો, ત્યારે ફાયર વિભાગની ટીમે કુવામાં પડેલા યુવકને બહાર કાઢવા માટે ભારે જહેમત સાથે રેસક્યું હાથ ધર્યું હતું.
/connect-gujarat/media/post_banners/d8e2b51613a7b00104ce2bb429df27fd0283d45d670f47ad4f3a20d71731720a.jpg)
/connect-gujarat/media/post_banners/045daed00750dad58c414bdbae9aada7ba45a0d6b8b77c777022e21df61f687a.jpg)
/connect-gujarat/media/post_banners/aa84cd990960b570cc81fae5529f54a2a8ee5a4563ca09337cfa67e52460df40.jpg)
/connect-gujarat/media/post_banners/fea56a020c4452c8b4f638f6b4846ead6ecb0f9788ea42e8d626d8c03aab01bb.jpg)