સુરત સુરત : ફાયર NOC રિન્યુ કરાવવા માટે રૂ. 30 હજારની લાંચ લેતો અધિકારી-વચેટીયો ACBના છટકામાં આવ્યા સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીનો વચેટીયો રૂપિયા 30 હજારની લાંચ લેતા ACBના છટકામાં રંગે હાથ ઝડપાયો હતો By Connect Gujarat Desk 28 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn