દુનિયાનાઇજીરિયામાં વધુ એક "સંકટ" : પૂરના કારણે 600થી વધુ લોકોના મોત, લાખો લોકો બેહાલ... નાઇજીરિયામાં આ ભયાનક દુર્ઘટનામાં 13 લાખથી વધુ લોકો બેઘર બનીને રસ્તા પર રહેવા મજબૂર છે. અગાઉ 2012માં દેશને પૂરનો સામનો કરવો પડ્યો હતો By Connect Gujarat 18 Oct 2022 13:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn