મનોરંજન'સેલ્ફી'ની ફ્લોપને બાદ અક્ષય કુમારને ફરી એક ઝટકો, ધ એન્ટરટેનર્સનો કોન્સર્ટ કેન્સલ અક્ષય કુમાર હિન્દી સિનેમાનો અનુભવી સ્ટાર છે તેણે એકથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 2022માં અક્ષય કુમારે ઘણી ફિલ્મો કરી પરંતુ બધી જ ફ્લોપ રહી. By Connect Gujarat 27 Feb 2023 15:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn