ગુજરાતમાં વધતી ગરમી વચ્ચે કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં ઋતુમાં ફેરફાર થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા જે મુજબ આજે 20 જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી