સ્પોર્ટ્સMS ધોનીના જબરા ફેને લગ્નના કાર્ડ પર છપાવી માહીની ફોટો, પસંદ કરી લગ્નની અનોખી તારીખ..! ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને ફેન્સનો ક્રેઝ કોઈનાથી છુપાયેલો નથી. હાલમાં જ એક ફેન્સે ક્રેઝની તમામ હદ વટાવી દીધી છે. By Connect Gujarat 30 Jun 2023 11:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn