Connect Gujarat

You Searched For "Former sarpanch"

જુનાગઢ : ગળથ ગામના પૂર્વ સરપંચની હત્યા કરનાર વડથ ગામના 2 શખ્સોની પોલીસે કરી ધરપકડ...

15 March 2024 12:26 PM GMT
ભેસાણ તાલુકાના ગળથ ગામના પૂર્વ સરપંચની હત્યા કરનાર 2 શખ્સોને જુનાગઢ પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગીર સોમનાથ: ઘુસિયા ગીર ગ્રામપંચાયતના પૂર્વ સરપંચનો ભ્રષ્ટાચાર સામે આવ્યો,તંત્ર દ્વારા આપવામાં આવ્યા તપાસના આદેશ

12 Dec 2023 8:49 AM GMT
ગીર સોમનાથના ઘુસિયા ગીર ગ્રામપંચાયતના પૂર્વ સરપંચનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. આ બાબતે વર્તમાન મહિલા સરપંચે લેખિત ફરિયાદ કરી હતી

ભરૂચ : દહેગામ નજીક ટ્રેલર અને મોપેડ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં દહેગામના માજી સરપંચ ઇલ્યાસ પટેલનું મોત

2 Sep 2023 9:54 AM GMT
બાયપાસથી દહેજને જોડતા માર્ગ ઉપર ગત શુક્રવારે રાત્રીના સમયે સર્જાયેલ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

સાબરકાંઠા: ખેડબ્રહ્માના કરુન્ડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને ઇન્ચાર્જ તલાટી 35 હજારની લાંચ લેતા ઝડપાયા

28 Sep 2022 5:23 AM GMT
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના કરુંડા ગામના પૂર્વ સરપંચ અને ઇન્ચાર્જ તલાટી મકાનની સનદની માંગણીને લઈને રૂ 35 હજારની લાંચ લેતા ઝડપાય હતા....