દુનિયાવોશિંગ્ટનમાં ઉડી રહેલા અજાણ્યું વિમાન ક્રેશ, ચાર લોકોનાં મોત અમેરિકાના યુદ્ધ વિમાનોએ વોશિંગ્ટન ક્ષેત્રમાં ઉડી રહેલા એક રહસ્મય વિમાનનો પીછો કર્યો હતો. જો કે આ વિમાન વર્જિનિયામાં ક્રેશ થઇ ગયું હતું. By Connect Gujarat 06 Jun 2023 13:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn