ભરૂચઅંકલેશ્વર: કાપોદ્રા ગામ ખાતે નિ:શુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન,જરૂરિયાતમંદોએ લીધો લાભ એશિયન પેઈન્ટ લિમિટેડ અંકલેશ્વર અને શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના સંયુક્ત સહયોગથી કાપોદ્રા ગામ ખાતે નિ:શુલ્ક મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. By Connect Gujarat 17 Dec 2023 17:52 ISTShare Twitter Share Whatsapp LinkedIn