અક્ષય કુમારની ફિલ્મ રામ સેતુ જાણો ક્યારથી પ્રાઇમ વીડિયો પર ફ્રી થશે...
રામ સેતુ હાલમાં રેન્ટલ પ્લાન હેઠળ ઉપલબ્ધ છે. ફિલ્મ જોવા માટે 199 રૂપિયા ખર્ચવા પડશે. અભિષેક શર્મા નિર્દેશિત આ ફિલ્મમાં અક્ષયની સાથે જેકલીન ફર્નાન્ડીઝ અને નુસરત ભરૂચા મુખ્ય ભૂમિકામાં છે.
/connect-gujarat/media/media_files/xmtnKctSMcIppdck8zFf.png)
/connect-gujarat/media/post_banners/653140dc5f4a16488cc624248983b8752539c44a3f8c82c447bcf8fda36a216e.webp)