વડોદરા વડોદરા: ધર્માંતરણ અને ફંડિંગ કેસ મામલે સલાઉદ્દીન અને ઉમર ગૌતમના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા વડોદરાના ધર્માંતરણ અને ફન્ડીગના કેસમાં સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. By Connect Gujarat Desk 24 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn