દુનિયાઇઝરાયલી સેનાની ગાઝાની સ્કૂલ પર એરસ્ટ્રાઈક, 16 લોકોના મોત દુનિયા | સમાચાર, ઇઝરાયલની સેનાએ શનિવારે ગાઝાની એક સ્કૂલ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં 16 લોકોના મોત થયા હતા અને 75થી વધુ લોકો ઘાયલ થયા હતા. By Connect Gujarat 08 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઇઝરાયલે સેન્ટ્રલ ગાઝામાં ફાઇટર જેટ દ્વારા કર્યો હુમલો, 32 લોકોના મોત હમાસ સામેના યુદ્ધની વચ્ચે ઈઝરાયલે સેન્ટ્રલ ગાઝામાં 76 વર્ષીય નુસીરાત રેફ્યુજી કેમ્પ પર હુમલો કર્યો. આ દરમિયાન એક શાળાને નિશાન બનાવવામાં આવી હતી. ફાઈટર જેટ દ્વારા કરવામાં આવેલા આ હવાઈ હુમલામાં 32 લોકોના મોત થયા છે. By Connect Gujarat 07 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn