ભરૂચ : દહેજના જોલવા ગામે GACL એજ્યુ.-જયાબેન મોદી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયો મેડિકલ કેમ્પ
દહેજ સ્થિત જોલવા ગામ ખાતે GACL એજ્યુકેશન સોસાયટી તેમજ અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પની આયોજન કરવામાં આવ્યું હતું.