7600mAh બેટરી સાથે Lenovoનું નવું ટેબલેટ લોન્ચ, ગેમિંગ માટે ખાસ
Lenovo Legion Y700 Gen 4 ગુરુવારે ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો. તે ક્વાલકોમના ઓક્ટા-કોર ફ્લેગશિપ સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર અને 16GB સુધીની રેમથી સજ્જ છે.

ભારતના પ્રખ્યાત ગેમિંગ યુટ્યુબર ટોટલ ગેમિંગ ઉર્ફે અજ્જુ ભાઈએ તાજેતરમાં પોતાનો ચહેરો જાહેર કર્યો છે.