અંકલેશ્વર: SOGએ સંજાલીની વાસણ ભંડારની દુકાનમાં ચાલતા ગેસ રિફીલિંગના કૌભાંડનો કર્યો પર્દાફાશ
પોલીસને બાતમી મળી હતી કે સંજાલી ગામના મહારાજા નગર સ્થિત કોમ્પલેક્ષમા ભેરૂનાથ વાસણ ભંડાર નામની દુકાનમાં સાગર ખટીલ નામનો ઇસમ દુકાનમા ગેરકાયદેસર રીતે ગેસ રીફલીંગ કરે છે.