અંકલેશ્વર: એસ.વી.ઈ.એમ. ગુજરાતી માધ્યમ શાળામાં ગુરુ પૂર્ણિમા તેમજ ગૌરીવ્રત ઉત્સવની ઉજવણી
શાળાના બાળકોએ બુકે મેકિંગ,બંગડી શણગાર, ફ્રુટ અને સલાડ ડેકોરેશન, આરતી શણગાર,ઘરેણાં બનાવવા તેમજ ગુરુજનો માટે કાર્ડ મેકિંગ જેવી વિવિધ સ્પર્ધાઓમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
/connect-gujarat/media/media_files/2025/07/10/gauri-vrat-2025-07-10-16-34-28.jpg)
/connect-gujarat/media/media_files/fra6xp1jhM600HBEk64A.jpeg)