New Update
/connect-gujarat/media/media_files/2025/07/10/gauri-vrat-2025-07-10-16-34-28.jpg)
લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરીયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના સહિયારા પ્રયાસથી બોરીદ્રા પ્રાથમિક શાળામા ગૌરી વ્રત કરતી નાની બાળાઓ સાથે પૂજા આરતી કરી અને આનંદભેદ ગૌરીવ્રતની ઉજવણી કરી ત્યાંજ દીકરીઓને ફળાહાર કરાવી હતી.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/07/10/boridra-primary-school-2025-07-10-16-34-49.jpg)
આ સાથે જ વિદ્યાર્થીનિઓને કટલરી, તથા ફર્સ્ટ એઈડ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલબના પ્રોજેકટ ચેરમેન ઘનશ્યામ હિરપરા અને રીના હિરપરા ,ઝોન ચેરમેન વૈશાલી પટેલ, પ્રમુખ વસુદેવ ગજેરા, સુનિતા ગજેરા, તેમજ મંત્રી યોગેશ પટેલ અને શિલ્પા પટેલ ઉપસ્થિત હતા.
Latest Stories