નેપાળમાં GEN-Zના હિંસક આંદોલન બાદ ફ્રાન્સમાં સરકાર વિરુદ્ધ દેખાવ, આંદોલનકારીઓએ માર્ગો પર આગચંપી-તોડફોડ કરી
સરકારની નીતિઓ વિરુદ્ધ યુવાનોનો ગુસ્સો ફૂટી નીકળ્યો છે. ફ્રેન્ચ પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન સરકારની નીતિઓનો વિરોધ કરવા લોકો પેરિસના રસ્તા પર ઉતરી ગયા
/connect-gujarat/media/media_files/2025/11/13/trvbls-2025-11-13-18-32-57.png)
/connect-gujarat/media/media_files/2025/09/10/franch-protest-2025-09-10-15-21-26.jpg)
/connect-gujarat/media/media_files/2024/12/30/HnxU1BMKX0TsZeGng2Yx.png)