ગુજરાતભાવનગર : લગ્નપ્રસંગ બાદ સામાન્ય બાબતે થયેલ યુવાનની હત્યા મામલે 4 આરોપીની ધરપકડ… પાનવાડી વિસ્તારમાં ગત શનિવારે થયેલ યુવાનની હત્યા મામલે પોલીસે 4 આરોપીઓની નારી ચોકડી નજીકથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. By Connect Gujarat 27 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn