ભરૂચઅંક્લેશ્વર : GIDC બસ ડેપોમાંથી મળી આવેલ બાળકનું તેના પિતા સાથે સુખદ મિલન કરાવતી બી’ ડિવિઝન પોલીસ ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસે GIDC બસ ડેપોમાંથી મળી આવેલ બાળકને તેના પિતા સાથે સુખદ મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. By Connect Gujarat 17 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn