Connect Gujarat

You Searched For "Gir Sanctuary"

જુનાગઢ: સાસણમાં વેકેશનના માહોલને લઈ પ્રવાસીઓની સંખ્યામાં વધારો, સ્થાનિકોને મળી રહી છે રોજગારી

13 April 2023 11:52 AM GMT
ધોરણ 10 અને 12 ની પરીક્ષા પૂરી થતાં હવે ઉનાળુ વેકેશન પડ્યું છે વાલીઓ વિદ્યાર્થીઓ સિંહ દર્શન માટે મોટી સંખ્યમાં જોવા મળી રહ્યા છે

ગીર અભ્યારણ જવાનું વિચારતા હોવ તો વાંચો આ સમાચાર, આટલા મહિના સિંહદર્શન રહેશે બંધ

8 Jun 2022 5:00 AM GMT
ગીરમાં 16 જુનથી અભ્યારણ્યમાં સિંહોના દર્શન કરી શકાશે નહીં. હવે ચાર મહિના માટે ગીરમાં સિંહ દર્શન કરી શકાશે નહીં

જુનાગઢ : સાસણ ગીર અભ્યારણ્ય અને જંગલ વિસ્તારના પ્રાણીઓ માટે પાણીના કૃત્રિમ કુંડનું નિર્માણ

24 March 2022 11:32 AM GMT
પાણીના સ્ત્રોત હવે જંગલમાં સુકાવા લાગ્યા છે. વન્ય પ્રાણીઓ માટે વનવિભાગ દ્વારા કૃત્રિમ પાણીના પોઇન્ટ બનાવવામાં આવ્યા છે.