વૈશ્વિક શેરમાર્કેટને અસર કરનાર શું છે અમેરિકાના નવા ટેક્સ બિલની કલમ 899 ?
આ જોગવાઈ એવા દેશોની કંપનીઓ પર વધારાનો ટેક્સ વસૂલ કરે છે, જ્યાં યુએસ કંપનીઓને ડિજિટલ ટેક્સ અથવા લઘુત્તમ વૈશ્વિક ટેક્સ જેવા ચાર્જનો સામનો કરવો પડે છે.
આ જોગવાઈ એવા દેશોની કંપનીઓ પર વધારાનો ટેક્સ વસૂલ કરે છે, જ્યાં યુએસ કંપનીઓને ડિજિટલ ટેક્સ અથવા લઘુત્તમ વૈશ્વિક ટેક્સ જેવા ચાર્જનો સામનો કરવો પડે છે.
ઈરાનના રાષ્ટ્રપતિ સૈયદ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. તેમના મૃત્યુથી ઈરાન, ઈઝરાયેલ, ભારત અને વૈશ્વિક સ્તરે રાજનીતિ પર નોંધપાત્ર અસર પડી શકે છે.