જો ઈરાન-ઇઝરાયલ વોર ચાલુ રહ્યું તો આટલું મોંઘુ થઈ જશે સોનું
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે. શુક્રવારે, સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,314 રૂપિયા પર બંધ થયો.