ગુજરાતજીએસટીના દરોમાં વધારા સામે વિરોધ વંટોળ, ફુટવેરના વેપારીઓએ પાળ્યો બંધ જીએસટી કાઉન્સીલે ફુટવેરમાં જીએસટીના દર 5 ટકાથી વધારીને 12 ટકા કરી દીધાં છે. તારીખ પહેલી જાન્યુઆરીથી નવા દરો અમલી બની ચુકયાં છે. By Connect Gujarat 04 Jan 2022 16:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn