Google CEO સુંદર પિચાઈએ પદ્મ ભૂષણથી સન્માનિત, ભારત વિશે કંઈક કહી આ વાત
ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુએ તેમને સાન ફ્રાન્સિસ્કોમાં આ એવોર્ડ આપ્યો હતો.