ઉત્તરપ્રદેશના બરેલીમાં નેવિગેશનમાં ખોટા રસ્તાને કારણે કાર બાંધકામ હેઠળના પુલ પરથી નદીમાં ખાબકી,ત્રણ યુવાનોના મોત
ઉત્તરપ્રદેશના બેરેલી જિલ્લામાં એક દુઃખદાયક અકસ્માત થયો છે, જેમાં બાંધકામ હેઠળના પુલ પરથી કાર પડવાના કરાણે 3 લોકોનું દુઃખદ મૃત્યુ થયું છે.
/connect-gujarat/media/media_files/2024/11/25/sxXGUioNPqxWSmctaR8h.png)
/connect-gujarat/media/media_files/2024/11/24/0yorpTuQK3YOUCp8Bddx.png)