ગુજરાતગાંધીનગર : ભારતમાં G-20નું આયોજન, એ ગુજરાતના વિકાસ મોડલને પ્રદર્શિત કરવાની ઉત્તમ તક : મુખ્યમંત્રી ગાંધીનગર ગીફ્ટ સીટી ખાતે આયોજિત “કોન્ક્લેવ ઓફ સીટી લીડર્સ” સેમિનારમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. By Connect Gujarat 30 Dec 2022 18:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn