આજે શેર માર્કેટની શરૂઆત લીલા નિશાન સાથે થઈ, સેન્સેક્સ 65 પોઈન્ટના વધારા સાથે 76528ના સ્તર પર ખુલ્યો
આજે શેર માર્કેટની શરૂઆત લીલા નિશાન સાથે થઈ છે. બીએસઈના 30 શેરોવાળા બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 65 પોઈન્ટના નજીવા વધારા સાથે 76528 ના સ્તર પર ખુલ્યો