શિક્ષણધો.12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર,રાજ્યમાં સૌથી ઓછુ વડોદરા જિલ્લાનું 76.49% પરિણામ વડોદરા જિલ્લામાં ડભોઇ કેન્દ્રનું સૌથી ઓછુ 56.43 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે શિનોર કેન્દ્રનું 92.55 ટકા પરિણામ આવ્યું છે By Connect Gujarat 04 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn