ગુજરાતરાજ્યમાં પહેલીવાર હથિયારો સાથે ડ્રગ્સની ઘૂસણખોરી: ઓખાના દરિયામાંથી 300 કરોડનાં ડ્રગ્સ અને હથિયારો સાથે 10 પાકિસ્તાનીઓની ધરપકડ વહેલી સવારે, એક પાકિસ્તાની ફિશિંગ બોટ અલ સોહેલી ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. By Connect Gujarat 26 Dec 2022 20:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn