અમદાવાદ: ફરીએકવાર ઝડપાયો ડ્રગ્સનો કાળો કારોબાર,ડ્રગ્સના જથ્થા સહિત રૂ.11 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ

અમદાવાદ એસઓજી ક્રાઇમ દ્વારા મેફેડ્રોન ડ્રગ સહિત કુલ રૂપિયા 11.43 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે

New Update
અમદાવાદ: ફરીએકવાર ઝડપાયો ડ્રગ્સનો કાળો કારોબાર,ડ્રગ્સના જથ્થા સહિત રૂ.11 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ

અમદાવાદ એસઓજી ક્રાઇમ દ્વારા મેફેડ્રોન ડ્રગ સહિત કુલ રૂપિયા 11.43 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ એસ ઓ જી ક્રાઇમ દ્વારા દાણીલીમડા વિસ્તારમાંથી બેરલ માર્કેટ પાસે, બે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ પાસેથીથી એમ.ડી.ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. જેમાં આરોપી મોહમ્મદ સાજીદ ઉર્ફે લાલા મોહંમદ અસલમ શેખ અને શેરખાન ઉર્ફે શેરૂ સલીમ ખાન પઠાણ પાસેથી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસે કુલ રૂપિયા 11.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Latest Stories