સુરત સુરત : છેલ્લા 3 વર્ષથી વિદ્યાર્થીઓને નથી મળ્યા "નમો ટેબલેટ", છાત્ર સંઘ યુવા સંઘર્ષ સમિતિ કરશે શિક્ષણ મંત્રીને રજૂઆત.! છેલ્લા 3 વર્ષ વીતી ગયા હોવા છતાં સુરતના વિદ્યાર્થીઓને નમો ટેબલેટ નહીં આપવામાં આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. By Connect Gujarat 20 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn