સ્પોર્ટ્સGTએ જીતની હેટ્રીક લગાવી..! હોમ ગ્રાઉન્ડ પર કોલકાતાને 7 વિકેટે હરાવી ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં સૌથી આગળ ગુજરાતે જીતની હેટ્રિક લગાવી, ટેબલ ટોપર બન્યું:હોમ ગ્રાઉન્ડ પર કોલકાતાને 7 વિકેટે હરાવ્યું, વિજયની શાનદાર ફિફ્ટી; મિલરના 18 બોલમાં 32 રન By Connect Gujarat 29 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ઇન્ડિયન પ્રીમિયર લીગGT vs MI : ગુજરાતે મુંબઈને 55 રનથી હરાવ્યું, મુંબઈના બેટ્સમેનો મોટા લક્ષ્યના દબાણમાં નિષ્ફળ..! ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 55 રનથી હરાવ્યું. આ સાથે ગુજરાત આ સિઝનમાં 10 પોઈન્ટ મેળવનારી બીજી ટીમ બની ગઈ છે. By Connect Gujarat 26 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સGTvsLSG:- રોમાંચક મેચમાં ગુજરાતે લકનઉને 7 રને હરાવ્યું, મોહિત શર્માએ છેલ્લી ઓવરમાં બાજી પલટી નાખી લખનઉને 136 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં તેઓ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 128 રન જ બનાવી શકી હતી By Connect Gujarat 22 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn