ગુજરાતજુનાગઢ : સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગની ઉપલબ્ધી, છેલ્લા 1 માહિનામાં 686 સગર્ભાઓની કરી સફળ ડિલિવરી.. દર કલાકે એક નોર્મલ ડિલિવરી અને દર અઢી કલાકે એક સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી હોવાનું હોસ્પિટલના તબીબોએ જણાવ્યુ By Connect Gujarat 10 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn