ઈઝરાયલે હમાસના એરફોર્સના હેડક્વાર્ટરને ઉડાવી નાખ્યું, માસ્ટરમાઈન્ડ એર વિંગ કમાન્ડર ઠાર...
ઈઝરાયલી એરફોર્સના હમાસના હેડક્વાર્ટરને નિશાન બનાવાયું હતું. અહીંથી જ આતંકી સંગઠન તેની હવાઈ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરી રહ્યો હોવાનો દાવો કરાયો
ઈઝરાયલી એરફોર્સના હમાસના હેડક્વાર્ટરને નિશાન બનાવાયું હતું. અહીંથી જ આતંકી સંગઠન તેની હવાઈ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરી રહ્યો હોવાનો દાવો કરાયો
પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો છે, જે બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે.