MS ધોનીનો 43મો જન્મદિવસ, ચાહકોએ સોશિયલ મીડિયા પર પાઠવી શુભેચ્છા
ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનમાંથી એક મહેન્દ્ર સિંહ ધોનીનો આજે 43મો જન્મદિવસ છે. તેના જન્મદિવસને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે.
ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનમાંથી એક મહેન્દ્ર સિંહ ધોનીનો આજે 43મો જન્મદિવસ છે. તેના જન્મદિવસને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે.
ટેસ્લા અને સ્પેક્સના CEO એલોન મસ્કનો જન્મ 28 જૂન, 1971ના રોજ પ્રિટોરિયા, દક્ષિણ આફ્રિકામાં થયો
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારું શરીર અને દેખાવ ઘણું મહત્ત્વ ધરાવે છે. અભિનેતા કે અભિનેત્રી બન્યા પછી કોઈપણ કલાકાર પોતાના વ્યક્તિત્વનું ખાસ ધ્યાન રાખે છે
બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની અલગ ઓળખ બનાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સને પોતાની અંગત અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી બાબતો વિશે અપડેટ કરતી રહે છે.
આજે એટલે કે 6 ડિસેમ્બરે ભારતના પાંચ ખેલાડીઓ એકસાથે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
દિગ્ગજ બોલિવુડ એક્ટર અમિતાભ બચ્ચનને સદીના મહાનાયક એમ જ નથી કહેવામાં આવતા. પોતાની એક્ટિંગથી તેમણે કરોડો લોકોના દિલમાં જગ્યા બનાવી છે.
મગજમાં કોઈ સવાલ આવતા પહેલા પુસ્તકો વાંચવામાં આવતા હતા. જ્યારે હવે ગૂગલનો સહારો લેવામાં આવો છે.