ગુજરાત કચ્છ : રાષ્ટ્રીય કમલાદેવી કલા પુરસ્કાર માટે જિલ્લાના ચાર કારીગરોની પસંદગી, જાણો તેમની કલા વિષે... દેશમાં કલા કારીગરી માટે કચ્છને ગૌરવ અપાવનારા કલાકારોએ દબદબો જાળવી રાખ્યો છે. By Connect Gujarat 13 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn