શું તમે પણ શિયાળામાં વધતા વજનની સમસ્યાથી પરેશાન છે, તો આહારને સામેલ કરો સ્વાસ્થય માટે છે ખૂબ ફાયદાકારક
શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા માટે આપણે સામાન્ય રીતે ઘરની અંદર જ ગરમ કપડાં પહેરેની રહેવાનુ પસંદ કરતાં હોઈએ છીએ,
શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા માટે આપણે સામાન્ય રીતે ઘરની અંદર જ ગરમ કપડાં પહેરેની રહેવાનુ પસંદ કરતાં હોઈએ છીએ,
આ ભાગ દોડ વારી લાઈફ અને સાથે ઝડપથી બદલાતી જીવનશૈલીની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ દેખાઈ રહી છે.
આ શિયાળાની ઠંડીની ઋતુમાં ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. અને આ સ્વાદિષ્ટ વાનગીઓની યાદીમાં ગજક પણ સામેલ છે.
શિયાળાની ઋતુમાં આપણા બધા ઘરોમાં હેલ્ધી વાનગી અને આયુર્વેદિક વષાના સાથેની સ્વીટ બનાવાય છે
ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ શિયાળા દરમિયાન મૂળા ખાવાના ઘણા મોટા ફાયદા છે. તે વિટામિન સીનો સમૃદ્ધ સ્ત્રોત છે.
ભૃંગરાજનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધિ તરીકે કરવામાં આવે છે. તેનો ઉપયોગ વાળ અને ત્વચા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે થાય છે.
સ્પ્રિંગ ઓનિયન, જેને લીલી ડુંગળી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.