ગુજરાતજુનાગઢ : કડિયાવાડ વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં લોકોમાં અફરાતફરી, તંત્ર પહોચ્યું ઘટના સ્થળે... આ વિસ્તારમાં શાકમાર્કેટ હોવાથી લોકોની ભારે ભીડ જામતી હોય છે. ઘટના સ્થળે મનપા તંત્ર, પોલીસ અને જુનાગઢના ધારાસભ્ય પણ પહોંચ્યા હતા. By Connect Gujarat 24 Jul 2023 18:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn