'હેરા ફેરી 3'માં પરેશ રાવલનું કમબેક કન્ફર્મ, ખુદ કર્યો ખુલાસો
પરેશ રાવલ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી 3'માં વાપસી થઈ છે. પીઢ અભિનેતાએ પોતે ખુલાસો કર્યો છે કે તેઓ ફરી એકવાર ફિલ્મમાં બાબુ ભૈયાની ભૂમિકામાં જોવા મળશે.
પરેશ રાવલ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી 3'માં વાપસી થઈ છે. પીઢ અભિનેતાએ પોતે ખુલાસો કર્યો છે કે તેઓ ફરી એકવાર ફિલ્મમાં બાબુ ભૈયાની ભૂમિકામાં જોવા મળશે.
હેરા ફેરી ફ્રેન્ચાઇઝીમાં પરેશ રાવલે બાબૂરાવનું પાત્ર ભજવ્યું છે. હવે તેમણે ફિલ્મ છોડી દેવાની જાહેરાત કરી તો પ્રિયદર્શન, સુનીલ શેટ્ટી બધાં જ ચોંકી ગયા હતા.