Netflixની સૌથી મોટી બજેટ ફિલ્મને એક અમેરિકન સ્ટુડિયોએ નકારી કાઢી
હવે વિવિધ પ્લેટફોર્મની લોકપ્રિયતાને કારણે, મોટા બજેટની ફિલ્મો પણ સીધી Netflix અને પ્રાઇમ વિડીયો જેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે.
હવે વિવિધ પ્લેટફોર્મની લોકપ્રિયતાને કારણે, મોટા બજેટની ફિલ્મો પણ સીધી Netflix અને પ્રાઇમ વિડીયો જેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે.
2015ની માર્ટિયન એક એવી ફિલ્મ હતી જેમાં મંગળ ગ્રહ પર માણસ ફસાઈ જાય છે. એ જ રીતે, ગ્રેવીટી અને ઇન્ટરસ્ટેલરમાં પણ દર્શકોને સ્પેસ વોકનો અહેસાસ થાય છે. એટલે કે, અવકાશયાત્રીઓના જીવનને સ્ક્રીન પર વિસ્તૃત રીતે બતાવવામાં આવ્યું છે.
'જનરલ હોસ્પિટલ'માં બ્રાન્ડો કોર્બીનનું પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલા જોની વેક્ટરના નિધનના સમાચારે સૌને હચમચાવી દીધા છે
મેટ ગાલામાં હાજરી આપવી એ હોલીવુડથી લઈને બોલિવૂડ સ્ટાર્સ સુધી દરેક માટે મોટી વાત છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ફેશનની રાત્રિ એટલે કે મેટ ગાલા (Met Gala 2024) શરૂ થવા જઈ રહ્યો છે.
હોલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. કેનેડાના જાણીતા અભિનેતા કેનેથ મિશેલનું 49 વર્ષની વયે નિધન થયું છે.
મોડલિંગ, સાઉથ, બોલિવૂડ અને ઓટીટીમાં ચમક્યા બાદ શોભિતા ધુલીપાલા હવે હોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.