Connect Gujarat

You Searched For "honor ceremony"

ભરૂચ : ફરસરામી દરજી જ્ઞાતિ પંચ દ્વારા ભગવાન સત્યનારાયણની કથા તથા વડીલોનો સન્માન સમારોહ યોજાયો...

28 Jan 2024 12:16 PM GMT
શ્રી નિલકંઠ મહાદેવ વાડી અને ફરસરામી દરજી જ્ઞાતિ પંચ-ભરૂચ દ્વારા ભગવાન સત્યનારાયણની કથા તેમજ વડીલોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ: આલી કાછિયા પંચની વાડી ખાતે કાછિયા સમાજનો સન્માન સમારોહ યોજાયો,આગેવાનો રહ્યા ઉપસ્થિત

3 Sep 2023 10:44 AM GMT
આલી કાછિયા પંચની વાડી ખાતે કાછિયા સમાજનો સન્માન સમારંભ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

ભરૂચ : રાજપારડી ગામે દોશી સમાજનો સન્માન સમારોહ યોજાયો, તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું...

4 Jan 2022 6:01 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે દોશી સમાજનો સન્માન સમારોહ યોજાયો હતો.