ICC ODI રેન્કિંગમાં ભારતના ખિલાડીઓનો દબદબો, શુભમન ગિલ બન્યો વિશ્વનો નંબર 1 બેટ્સમેન, જ્યારે સિરાજ બન્યો નંબર 1 બોલર..!
વિશ્વના નંબર 1 વનડે બેટ્સમેનની રેન્કિંગમાં મોટો ફેરફાર થયો છે. ICC ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલને બમ્પર ફાયદો થયો છે.