IND vs SA 2nd T20 : આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગુવાહાટીમાં પ્રથમ વખત મેચ.!
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20I શ્રેણીની બીજી મેચ આજે ગુવાહાટીમાં રમાશે. બંને ટીમો પહેલીવાર આ મેદાન પર એકબીજા સામે T20 મેચ રમશે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20I શ્રેણીની બીજી મેચ આજે ગુવાહાટીમાં રમાશે. બંને ટીમો પહેલીવાર આ મેદાન પર એકબીજા સામે T20 મેચ રમશે.
ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20 શ્રેણીની બાકીની બે મેચ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.