ભરૂચ ભરૂચ: જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની હાંસોટ ખાતે કરાશે ઉજવણી સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી હાંસોટ મુકામે થનાર છે. આ બેઠકમાં કલેક્ટરે સંલગ્ન અધિકારીઓને કાર્યક્રમને સુપેરે પાર પાડવા સૂચના અને જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડ્યું By Connect Gujarat Desk 05 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn